સચિનની પુત્રી સારા સાથેના સંબંધને લઈને શુભમન ગીલે કર્યો મોટો ધડાકો, જાહેરમાં કહી દીધી દિલની આ વાત

આપણા દેશમાં હિન્દી સિનેમા અને ક્રિકેટ બંનેને ફેન્સ ખૂબ જ પસંદ કરે છે. બંનેને જોવા વાળાઓની સંખ્યા કરોડોમાં છે. સમયની સાથે-સાથે ક્રિકેટ કે ને પણ લોકોએ ખૂબ પ્રેમ દીધો છે. આપણા દેશમાં ક્રિકેટને ધર્મની જેમ જોવામાં આવે છે. અવારનવાર ભારતીય ક્રિકેટર કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતા હોય છે. આજના સોશિયલ મીડિયાના જમાનામા ક્રિકેટર પોતાની પર્સનલ લાઇફને કારણે પણ ચર્ચામાં રહે છે. આવા જ એક યુવા ક્રિકેટર છે શુભમન ગીલ.

શુભમન ગીલ એ પોતાના ટેલેન્ટથી ભારતીય ક્રિકેટ ટીમમાં જગ્યા બનાવી લીધી છે. ઉલ્લેખનીય છે કે તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે IPL માં કોલકત્તા નાઈટ રાઇડર તરફથી રમે છે. તેઓ આ ટીમમાં ઓપનર બેસ્ટમેન છે. IPL માં સારા પ્રદર્શનને લીધે તેઓને ભારતીય ટીમમાં પણ સ્થાન માળી ગયું છે.

સુખમાં અને પોતાના ફેમિલી સાથે સાથે પર્સનલ જીવનને લીધે ચર્ચામાં રહે છે. અવારનવાર તેનું નામ ક્રિકેટના ભગવાન માસ્ટર બ્લાસ્ટર ભારતના પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર સાથે જોડાય છે.

અવારનવાર સોશિયલ મીડિયા પર ચર્ચા થતી રહે છે કે શુભમન ગીલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યા છે. અવારનવાર એવા સમાચાર આવે છે કે જેને લઇને બંને ચર્ચાનો વિષય બને છે. જો કે શુભમન ગીલેએ હાલમાં જ આ મામલે મોટો ખુલાસો કર્યો છે.

વાત એવી છે કે હાલમાં જ શુભમનએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના ફેન સાથે વાત કરી. સવાલ જવાબ ના સેશન દરમિયાન ગીલે આ વાત અંગે ખુલાસો કર્યો. એક યૂઝર્સએ પૂછ્યું કે પૂછ્યું કે શું તમે સિંગલ છો? તો જવાબમાં ગીલે સુંદર જવાબ આપ્યો.

ગીલે પોતાના જવાબમાં કહ્યું કે ઓહ હા! હું સિંગલ છું. આવનારા સમયમાં પણ મારી કોઈ આવી યોજના નથી. શુભમન ગિલના જવાબથી સ્પષ્ટ થાય છે કે સચિન તેંડુલકરને દિકરી સારા સાથે તેના કોઈ સંબંધ નથી. શુભમન ગીલના આ જવાબની સાથે જ તેના અને સરનામું રિલેશનની વાતો પર ફુલ સ્ટોપ લાગી ગયો છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શુભમન હાલ ન્યુઝીલેન્ડ સામે યોજાનારી વર્લ્ડ ટીમ ટેસ્ટ ચેમ્પિયનશિપ રમી છે. હાલમાં તેઓએ પોતાના ઓફિસિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓ વર્ક આઉટ કરતા નજર આવી રહ્યા હતા. 29 મેના રોજ પોસ્ટ કરેલા આ વિડિયોને ફ્રેન્ડ્સ અને ક્રિકેટર્સે પણ પસંદ કર્યો હતો.

error: Content is protected !!