એવું ગામ જ્યાં દેહવ્યાપાર કરવો એ મજબૂરી નહીં પરંતુ પારિવારીક ધંધો છે, ગામનું નામ જાણી ચમકી જશો

દેહ વ્યાપાર ભારમાં એક મોટી સમસ્યા છે. શરીર વેચવાનો આ ધંધો ભારતમાં ગેરકાનુની ગણાય છે. પરંતુ તેમ છતા દેશના અનેક વિસ્તારોમાં બેધડક ચાલી રહ્યાં છે. આમ તો પોલીસ સમય સમય પર દરોડા પાડી અનેક પીડિત યુવતીઓને છોડાવે પણ છે. આ એક એવો ધંધો છે જેમાં કોઇપણ યુવતી પોતાની મરજીથી જાતી નથી. તેને કોઇ મજબૂરીને કારણે અથવા દબાવમાં આવી પોતાનું શરીર વેચવું પડે છે.

દેહ વ્યાપારમાં નાબાલિક યુવતીની ડિમાન્ડ પણ વધુ હોવાનું માનવામાં આવે છે. જેનું પરિણામ એવું આવે છે કે લોકો માસુમ બાળકીઓને કિડનેપ કરી લઇ આવે છે અને પછી દેહ વ્યાપાર ચલાવતા લોકોને વેચી દે છે. આમ એક નાની બાળકી કોમળવયે જ ગંદા કામમાં ધકેલી દેવામાં આવે છે. જો આ યુવતીઓને તક મળે તો તેઓ જરૂર સારું સન્માનજનક કામ કરી શકે છે.

પરંતુ આજે અમે તમને એક એવા ગામ અંગે જણાવવા જઇ રહ્યાં છીએ જ્યાં યુવતીઓ પોતાનું શરીર વેચવા કોઇ મજબૂરને કારણે નહીં પરંતુ આ ધંધાને પોતાનો ખાનદાની ધંધો માને છે. તેમના ખાનદાનની મહિલાઓ અનેક દશકોથી આ ધંધો કરતી આવી છે. એવામાં આ યુવતીઓ પણ આ ધંધાને પોતાનો વારસાગત બિઝનેસ સમજી તેમાં વધારો કરે છે.

ચોંકાવનારી વાત તો એ છે કે આ ધંધામાં 10-12 વર્ષની માસુમ યુવતીઓને પણ ધકેલી દેવામાં આવે છે. પરિવારમાં યુવતી જેવી જવાન થાય કે પરિવારજનો તેને દેહ વ્યાપારના કામમાં લગાવી દે છે. નાની ઉંમરની યુવતીઓને એકવખત કોઇ પુરુ, સાથે સૂવા મોકલવાના બદલામાં દશ હજાર રૂપિયા સુધી વસૂલવામાં આવે છે. તો 18 ઉપરની ઉંમરવાળી યુવતીઓ એક દિવસમાં દોઢથી બે હજાર રૂપિયા કમાઇ લે છે.

ઘણીવાર આ યુવતીઓ માટે ગ્રાહક શોધવાનું કામ કરતો શખ્સ પણ પોતાનું કમીશન લઇ લે છે. આ યુવતીઓના મોટાભાગના ગ્રાહક હાઇવે પર આવતા ટ્રક ડ્રાઇવર હોય છે. જેઓ અહીં પૈસા આપી પોતાની વાસના સંતોષે છે. દેહ વ્યાપાર સાથે જોડાયેલા લોકોનું માનવું છે કે અહીં નાની ઉંમરની યુવતીઓની ડિમાન્ડ હંમેશા વધુ હોય છે. આ ગામની મોટાભાગની યુવતીઓ ખાનદાની ધંધાની જેમ જ જોડાઇ છે જ્યારે કેટલીક જબરજસ્તીથી ધકેલવામાં આવે છે.

હવે તમે ઘણા સમયથી જેની રાહ જોઇ રહ્યાં છો એવું આ ગામનું નામ શું છે. તો અમે જે ગામની વાત કરી રહ્યાં છીએ એ રાજસ્થાનના ભરતપુરમાં આવેલું છે. અહીં એક બસ્તી એવી છે જ્યાં દેહવ્યાપાર કરવાનું લોકોનું ખાનદાની ધંધો હોય છે. આ સમુદાયના કેટલાક લોકો તમને મધ્યપ્રદેશમાં પણ જોવા મળે છે.

જો તમે આ ગામની ચક્કર લગાવવાનું વિચારી રહ્યાં હોવ તો સાવધાન થઇ જજો. દેહ વ્યાપાર ભારતમાં બંધારણીય રીતે ગુનો બને છે. તમે આ યુવતીઓ સાથે શારીરીક સંબંધ બનાવી આ ગુનાને પ્રોત્સાહન આપવાનું કામ કરશો. આથી તમારે આ બધી વસ્તુથી દૂર જ રહેવું જોઇએ. કેટલાક હવસના પુજારીઓને કારણએ જ સમાજમાં આજે પણ દેહવ્યાપારનું દુષણ જોવા મળી રહ્યું છે.

error: Content is protected !!