ઓનલાઈન સેક્સ રેકેટ ચલાવી રહ્યો હતો સલમાન, છોકરીના બદલે લેતો હતો આટલા પૈસા, પોલીસે કરી ધરપકડ
સ્માર્ટફોન અને ઈન્ટરનેટના આ જમાનામાં બધુ જ ઓનલાઈન થવા લાગ્યું છે. તમે ઘરે બેઠા એક ક્લિક પર કંઈ પણ સામાન મંગાવી શકીએ છીએ. ઓનલાઈન શોપિંગ સિવાય સિનેમા, ટ્રેન, પ્લેન જેવી વસ્તુનુ બુકિંગ પણ ઓનલાઈન થઈ જાય છે. પણ હદ તો ત્યારે થઈ જાય કે જ્યારે સેક્સ જેવી વસ્તુનું પણ ઓનલાઈન બુકિંગ થવા લાગે. એટલે કે તમે ઘરે બેઠા ઓનલાઈન શારીરિક સંબંધ બનાવવા માટે છોકરી પણ મંગાવી શકે છે. આમ તો આ વસ્તુ પુરી રીતે ગૈર-કાનૂની છે પરંતુ તેમ છતાં ઘણા લોકો ચોરી-છુપે આવુ કરે છે.
હાલમાં જ દિલ્લીથી નોઈડામાંથી પોલીસે એક ઓનલાઈન સેક્સ રેકેટનો ભાંડાફોડ કર્યો હતો. નોઈડા પોલીસે એક ટીમ બનાવી હતી. જે ટીમે આ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ મામલે પોલીસે એક માસ્ટર માઈન્ડ સહિત 4 છોકરીની ધરપકડ કરી છે.
જે છોકરીઓ પકડાઈ હતી તે છોકરીઓને નારી નિકેતન મોકલવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપીને પોલીસ જાપ્તામાં લેવામાં આવ્યો છે. જેની ઓળખ સલમાનના રૂપમાં થઈ છે. આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન અને લગ્ઝરી કાર પણ જપ્ત કરી છે.
આ મામલે મહિલા પોલીસે જણાવ્યું કે અમને ઘણા દિવસોથી આ વાતની સૂચના મળી રહી હતી. કે ગૌતમ બુદ્ધ નગરમાં ઓનલાઈન દેહ વેપાર ચાલી રહ્યો છે. એવામાં અમે એક ટીમ બનાવીને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી અમને 4 છોકરીઓ અને 1 છોકરો મળી આવ્યો હતો. જેની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સલમાનને સેક્ટર 52 પાસેથી પોલીસની ટીમે તેની ધરપકડ કરી છે.
સલમાનની ધરપકડ બાદ દેહ વેપારમાં સંકડાયેલી 4 છોકરીઓની જાણકારી મળી હતી. જે છોકરીઓને નારી નિકેતન મોકલવામાં આવી છે. સલમાને પોલીસને જણાવ્યું કે તે આ ધંધો ઓનલાઈન ચલાવતો હતો. ગ્રાહક ઓનલાઈન છોકરીઓનું બુકિંગ કરતો હતો. જે બાદ ગ્રાહકોને છોકરીઓ સપ્લાઈ કરતો હતો.
જાણો કેટલા રૂપિયામાં છોકરીનું બુકિંગ થતું?
પૂછપરછ દરમિયાન સલમાને પોલીસે જણાવ્યું કે 5થી 10 હજાર રૂપિયામાં છોકરીનું બુકિંગ કરવામાં આવતું હતું. આટલા પૈસા આપીને ગ્રાહક છોકરીઓ સાથે એક વખત શારીરિક સંબંધ બનાવી શકતા હતા. આ તેનો ધંધો ખુબ સારો ચાલી રહ્યો હતો. આમાંથી તેને ઘણી મોટી રકમ પણ કમાઈ હતી. પણ હવે તેની આ દુકાન બંધ થઈ ગઈ છે.