નવી-નવેલી મામીને થયો ભાણિયા સાથે પ્રેમ, બાંધ્યા શારિરીક સંબંધો, ને ભાગીને કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

પ્રેમ એક એવી વસ્તુ છે જે કોઈપણ સમયે, કોઈપણ જગ્યાએ અને કોઈપણ સાથે થઈ શકે છે. એકવાર જો કોઈને પ્રેમનો કીડો કરડે તો તે સમાજના નિયમો અને કાયદાઓ ભૂલી જાય છે. તેને એ વાતથી કોઈ ફરક પડતો નથીકે,સામેની વ્યક્તિ કઈ જાતિ, ધર્મ, રંગ રૂપની છે તે પૈસાદાર છે કે ગરીબ. તેમાં ઉંમરનો પણ કોઈ વાંધો નથી. પછી કેટલાક પ્રેમીઓ પ્રેમમાં એટલા પાગલ થઈ જાય છે કે સંબંધોની સીમાઓ પણ ઓળંગી જાય છે.

હવે બિહારના જમુઇ જિલ્લાના ગિદ્ધૌર પ્રખંડ વિસ્તારનાં રતનપુર સાહ ટોલાનો આ મામલો જ જોઈ લો. અહીં એક મામીનું દિલ તેના ભાણિયા ઉપર આવી ગયુ. બંનેનો પ્રેમ એટલો વધી ગયો કે તેઓ સમાજની ચિંતા કર્યા વગર બધી જ હદો પાર કરી ગયા. બંનેએ શારિરીક સંબંધો જ ન બનાવ્યા પણ ત્યાંથી ભાગી અને લગ્ન કરી લીધાં. આ પછી જે બન્યું, તેની કલ્પના તેના પરિવારનાં લોકોએ કરી નહિ હોય.

સામાન્ય રીતે મામી પણ માતા સમાન જ હોય છે. બંનેના સંબંધો વચ્ચે મર્યાદા અને પવિત્રતા હોય છે. પરંતુ ઝાઝા પોલીસ સ્ટેશનના ડુમરમોહ ગામે રહેતી નવી વહુએ ભાણિયાના પ્રેમમાં પડીને સંબંધોને શર્મસાર કરી નાંખ્યા હતા. આ મહિલાના લગ્ન થોડા દિવસો પહેલા લખીસરાયના ચાનન પ્રખંડ અંતર્ગત મનનપુર ગામના એક યુવાન સાથે થયા હતા.

લગ્ન પછી, રતનપુર સાહ ટોલાના રહેવાસી ચંદન સાહનું તેના મોસાળ મનનપુર આવવા-જવાનું વધી ગયુ હતુ. બસ આ દરમ્યાન જ ભાણિયાનું દિલ મામી ઉપર આવી ગયુ હતુ. બીજી તરફ મામી પણ ભાણિયાનાં પ્રેમમાં કેદ થઈ ગઈ હતી. બસ પછી શું હતું, બંનેએ પરિવારની ચિંતા કર્યા વિના પ્રેમ પ્રકરણ શરૂ કર્યું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે બંને રાત્રે ભાગીને મંદિર ગયા અને ત્યાં લગ્ન કરી લીધાં. બીજી તરફ, નવી પુત્રવધૂ અચાનક ગાયબ થઈ જતા સાસરિયાઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

બાદમાં જ્યારે સાસુ-સસરાને તેમની નવી પુત્રવધૂની કરતૂત અંગે જાણ થઈ ત્યારે તેઓ ખૂબ જ દુખી થયા. તેણે સમાજમાં પોતાનું માન ગુમાવ્યું. પરંતુ આટલું પુરતુ ન હતુ કે, મામી અને ભાણિયાનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વીડિયો વાયરલ થયા પછી સાસુ-સસરાની ઈજ્જત વધુ ઉછળી હતી. બીજી તરફ, લોકોએ સોશિયલ મીડિયા પર પણ આ સમાચારની મજા લેવાનું શરૂ કરી દીધું હતું.

મામી-ભાણિયાના પ્રેમની ચર્ચાઓ ગામમાં અચાનક આગની જેમ ફેલાઈ ગઈ હતી. જેમના કાનમાં આ વત ગઈ તેઓ મજ્જા લેવા લાગ્યા હતા. ગામની આ અનોખી લવ સ્ટોરીની ચર્ચા અટકવાનું નામ નથી લઈ રહી. કોઈ નવી દુલ્હન વિશે ખરુ-ખોટું બોલી રહ્યા છે, તો કોઈ ભાણિયાને ખરાબ ગણાવી રહ્યા છે. તો કોઈ એવું કહી રહ્યા છેકે, છોકરીએ આ રીતે લગ્ન કરીને પતિ સાથે છેતરપિંડી કરીને સારું કર્યુ નથી.

error: Content is protected !!