કુમકુમ ભાગ્યની એક્ટ્રેસે પહેલા બાળકને પીવડાવ્યું દુધ અને પછી કપડા ઉતારી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, તસવીરોમાં ખાસ

ફિલ્મ અને ટીવી બંને દુનિયામાં ગ્લેમર ખુબ જ હોય છે. ખાસ કરીને અહીં કામ કરતી અભિનેત્રીઓ બોલ્ડ દેખાવા માટે કોઇ કમી બાકી રાખતી નથી. એક જમાનો હતો જ્યારે અભિનેત્રીઓ માત્ર ફિલ્મ અથવા કહાનીની ડિમાન્ડ માટે જ પોતાનું બોડી એક્સપોસ કરતી હતી. પરંતુ આજના સોશિયલ મીડિયાના જમાનામાં હોટ એન્ડ બોલ્ડ તસવીરો શેર કરવાની ફેશન બની ગઇ છે. અનેક અભિનેત્રીઓ પોતાની ઓછા અથવા કપડા વગરની તસવીરો શેર કરી ઇન્ટરનેટ ગાંડુ કરતી રહે છે. આવું કરવાથી તેઓ મફતની પબ્લિસિટી મેળવે છે.

હવે આ કડીમાં કુમકુમ ભાગ્ય એક્ટ્રેસ શિખા સિંહ પણ સામેલ થઇ ગઇ છે. થોડા સમય પહેલા જ શિખાએ બ્રેસફીડિંગનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી લોકોમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે તેમની વધુ એક તસવીર સામે આવી છે જેને જોઇને ફેન્સના હોશ ઉડી ગયા છે. આ ફોટોમાં શિખા ટોપલેસ થઇ ગઇ છે. તેઓએ પોતાના શરીરના ઉપરના તમામ કપડા કાઢી ફેંકી દીધા.તેમના દ્વારા શેર કરવામાં આવેલી ફોટોમાં તન પર એક પણ કપડાં નજર આવી રહ્યાં નથી. સાથે જ તેમના હોઠો પર લાલ લિપિસ્ટિક અને માથાના ખુલા વાળ તેમના લૂકને વધુ કાતિલ બનાવે છે.

સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનારી આ ટોપલેસ ફોટો શિખાએ પોતાના ઓફિશિયલ ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. આ તસવીરમાં તેઓ કપડાં વગર પલંગ પર સેક્સી અંદાજમાં સૂતેલી છે. ફોટોને શેર કરતી વખતે કેપ્શનમાં શિખાએ લખ્યું કે રાતની થીમ રેડ હતી. તેમની આ તસવીરને સોશિયલ મીડિયા પર અત્યારસુધીમાં 61 હજારતથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. તો ફોટો ઉપર અનેક રોચક કોમેન્ટ પણ આવી રહી છે.

એક તરફ ફેન્સને શિખાનો આ અંદાજ ખુબ જ પસંદ આવ્યો તો કેટલાક લોકોએ આલોચના પણ કરી. એક યૂઝર્સે લખ્યું કે તમે ખુબ જ હોટ લાગી રહી છો. તો અન્ય યૂઝર્સે લખ્યું કે તમારી પાસે આવી આશા ન હતી. તમે આવી તસવીરે કેવી રીતે શેર કરી શકો છો. તો અન્ય એક વ્યક્તિએ સલાહ આપતા કોમેન્ટ કરી કે આ આપણા ભારતીય સંસ્કાર નથી. તમને શરમ આવવી જોઇએ. પછી એક મહિલા તેને કહે છે કે તમે નેગેટિવ કોમેન્ટ પર ધ્યાન ન આપો, આ તમારું જીવન છે તમે તેને તમારી ઇચ્છા પ્રમાણે જીવી રહી છો. તમે બધા માટે પ્રેરણા છો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા શિખા ચર્ચામાં ત્યારે આવી હતી જ્યારે તેઓએ પોતાની બેબીને બ્રેસ્ટફીડિંગ કરાવતા એક તસવીર શેર કરી હતી. આ ફોટોમાં તે બાળકને સ્તનપાન કરાવી રહી હતી. એ ફોટોને એક લાખથી વધુ લોકોએ લાઇક કરી હતી. તસવીરને શેર કરતાં શિખાએ કેપ્શનમાં લખ્યું હતું કે આપણે એ સમાજમાં રહીએ છીએ જ્યાં બાળકોને હાનિકારક કોક પીવડાવતી વખતે એટલું અટેન્શન નથી અપાતું જેટલું બાળકને સ્તનપાન કરવામાં આપવામાં આવે છે. હું મારા સંપૂર્ણ જીવન દરમિયાન પ્રયાસ કરીશ કે આ વિચાર લોકોના મનમાંથી નિકળી જાય.

વર્ષ 2016માં કરણ શાહ સાથે શિખાએ લગ્ન કર્યા હતા. આ લગ્નના 5 વર્ષ બાદ તેમને ત્યાં એક દીકરીનો જન્મ થયો હતો. દીકરીનું નામ અલાયના સિંહ શાહ રાખવામાં આવ્યું છે.

error: Content is protected !!