5 યુવતીઓ ને 2 યુવકો હતા પલંગ પર હતાને, અચાનક જ પોલીસે ખખડાવ્યો દરવાજો,અને પછી…
શહેરમાં પોલીસે વધુ એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, જેમાં 5 મહિલાઓ સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી. ઘરની અંદરનો નજારો જોઈ રેડ પાડવા ગયેલી પોલીસ પણ શરમાઈ ગઈ હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક ઘરમાં દેહ વ્યાપારનો ધંધો ચાલતો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે ધરપકડ કરેલ આરોપી પાસેથી દેહ વ્યાપારમાં ઉપયોગ થતી આપત્તિજનક સામગ્રી મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, ઘરમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવનાર મકાન માલિક પોલીસ ભાગતો ફરે છે.
જાણકારી પ્રમાણે, ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં પોલીસે એક સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો, ઘરમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવનાર લોકો વોટ્સએપ કોલિંગ પર કસ્ટમર સાથે વાત કરતાં હતાં. કસ્ટમરને યુવતીઓના ફોટો મોકલવામાં આવતાં હતાં. દેહ વ્યાપારનો ધંધો મથુરાના હાઈવે પર મોહન પેલેસ મેરિજ હોમની પાછળ ચૈતન્ય લોક કોલોનીના એક મકાનમાં ચલાવવામાં આવતો હતો. જેનો ખુલાસો પોલીસે કર્યો હતો.
અચાનક થયેલ પોલીસ રેડમાં ઘરની અંદર દોડધામ મચી ગઈ હતી. ત્યાર બાદ પોલીસે 5 મહિલાઓ સહિત 7 આરોપીની ધરપકડ કરી હતી. હાઈવે પોલીસને બાતમી મળી હતી કે, ચૈતન્ય લોક કોલોની સ્થિત એક મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવવામાં આવતો હતો.
એસપી સિટી માર્તડ પ્રકાશ સિંહે આ ઘટનાની જાણકારી આપતાં જણાવ્યું હતું કે, સીઓ રિફાઈનરી ધર્મેન્દ્ર ચૈહાણે નેતૃત્વમાં એસએચઓ છોટેલાલ સહિત પોલીસે દરોડા કરીને દેહ વ્યાપારમાં સંલિપ્ત 5 મહિલાઓ અને 2 ગ્રાહકો સહિત 7 આરોપીઓની ધરપકડ કરી હતી.
પોલીસે જણાવ્યું કે, બે ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે જેમાં નરહૌલી નિવાસી યોગેશ અને જામિયા નગર ન્યૂ ફ્રેન્ડ્સ કોલોની દક્ષિણ દિલ્હીના બજરંગી પાંડેયને ઘટનાસ્થળે ઘરપકડ કરી હતી. જ્યારે દેહ વ્યાપાર કરાવનાર માસ્ટર માઈન્ડ મકાન માલિક કુલદીપ ચૌધરી અને એક અન્ય ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે.