યુવતી પીરિયડમાં સેક્સ કરે તો શું પ્રેગ્નેંટ થઈ શકે છે? જાણો એક્સપર્ટનો મત

મા બનવું દુનિયાની સૌથી સારી ફિલિંગમાંથી એક છે. એક મહિલા જ્યારે ગર્ભવતી હોય છે તો 9 મહિના સુધી પોતાના ગર્ભમાં નાનકડા જીવને સંભાળીને રાખે છે. જો કે આ ખુશી ત્યારે જ હોય છે જ્યારે તમારી પ્રેગ્નેંસી પ્રી-પ્લાન્ડ હોય. જો તમે વગર પ્લાનિંગ પ્રેગનેંટ થઈ જાઓ તો એ માતા અને પિતા બંને માટે એક મોટો ઝટકો હોય છે. ખાસ કરીને ત્યારે જ્યારે શારીરિક સંભોગ કરનારું કપલ પતિ-પત્ની ન હોય. મતલબ બે પ્રેમી પ્રેમીકા વગર પ્રોટેક્શન સેક્સ કરે છે તો માતા-પિતા બનવાના ચાન્સ વધી જાય છે.

આમ તો પ્રોટેક્શન સાથે સંબંધ બનાવવા સેફ ઑપ્શન હોય છે પરંતું કેટલાક લોકો પોતાની અક્કલ લગાવે છે. તેને લાગે છે કે તે યુવતીઓના પીરિયડ્સ દરમિયાન સેક્સ કરશે તો તે પ્રેગનેંટ નહીં થાય. આ એક એવો સવાલ છે જેનો જવાબ કેટલાય યુવક અને યુવતીઓ શોધી રહ્યા છે. ઘણા લોકોને પ્રોટેક્શન(કોંડમ) સાથે સેક્સ કરવું પસંદ નથી હોતું. તો ક્યારેક પ્રોટેક્શન હોતું નથી અને માહોલ બની જાય છે. ત્યારે કપલ વિચારે છે કે પીરિયડ્સમાં સેક્સ કરશે તો શું પ્રેગનેંસી રહી શકે છે? ચાલો આ સવાલનો જવાબ જાણીએ.

યુવતીઓને જ્યારે બ્લીડિંગ થાય છો તેમને લાગે છે કે પીરિયડ આવી ગયા છે. જો કે હંમેશા એવું નથી હોતું. આ ઓવ્યૂલેશનથી બ્લીડિંગ થાય છે. જ્યારે યુવતીઓના અંડાશયથી માસિક રુપથી એગ્સ નિકળે છે તો તે પ્રક્રિયાને ઓવ્યૂલેશન કહે છે. આ એ સમય હોય છે જ્યારે સેક્સ કરવામા આવે તો યુવતીઓના પ્રેગનેંટ થવાના ચાન્સ સૌથી વધુ હોય છે. આ ઓવ્યૂલેશન એક યુવતીના પીરિયડ્સથી બ્લીડિંગ બંધ થતા પહેલા થાય છે.

તેને આસાન ભાષામાં કહીએ તો મહિલાના અંડાશયથી એગનું રિલીઝ થવું ઓવ્યૂલેશન કહેવાય છે. આ પ્રોસેસ મહિલાના બૉડીમાં દરેક મહિને થાય છે. જ્યારે આ ટાઈમ ચાલી રહ્યો હોય છે ત્યારે મહિલાઓ ખૂબ જ આસાનીથી ગર્ભવતી થઈ શકે છે. મહિલાઓની પીરિયડ સાઈકલ 28થી 35 દિવસ હોય છે જેમાં કેટલાક દિવસ ઓવ્યૂલેશન આવવાના હોય છે.

આ ઉપરાંત સ્પર્મ એટલે કે શુક્રાણુ પણ આપને પીરિયડ્સમાં પ્રેગનેંટ કરવામા મહત્વનો રોલ નિભાવે છે. પીરિયડ્સ ખતમ થવાના થોડા દિવસમાં ઓવ્યૂલેશન શરુ થાય છે. એક સ્પર્મ એક એગને 3 દિવસ સુધી ફર્ટિલાઈઝ કરવાની ક્ષમતા રાખે છે. ત્યારે જો કોઈ યુવતી પોતાના પીરિયડ્સના છેલ્લા દિવસે પણ સેક્સ કરે છે તો તે ગર્ભવતી થઈ શકે છે.

વગર પ્રોટેક્શનના ફિઝિકલ રિલેશન બનાવવા બીમારીઓને આમંત્રણ બનાવવા બરાબર છે. તેનાથી ન માત્ર સંક્રમણનો ખતરો વધે છે પરંતું સેક્સુઅલી ટ્રાંસમીટેડ ડિઝીઝ જેમકે HIV પણ થઈ શકે છે. તો કુલ મળીને આસાન શબ્દોમાં કહીએ તો પીરિયડમાં વગર કોઈ પ્રોટેક્શન સેક્સ કરવું સેફ નથી. જો તમે આ દરમિયાન ફિઝિકલ રિલેશન રાખે છે તો આ રિસ્કી છે. તમે પ્રેગનેંટ થઈ શકો છો. તેના માટે રિસ્ક લેવાથી હંમેશા બચો.

error: Content is protected !!