સુંદર દેખાવા માટે આ અભિનેત્રીઓ કરાવી ચૂકી છે બ્રેસ્ટ સર્જરી, હવે દેખાઈ છે આવી, જુઓ તસવીરોમાં

જ્યારે પણ વાત ખૂબસૂરતીની થાય છે તો સૌથી પહેલા મનમાં બૉલીવુડની અભિનેત્રીઓનો ચહેરો જ ફરવા લાગે છે. હિન્દી સિનેમાના ઈતિહાસમાં શરુઆતથી લઈને અત્યારસુધી કેટલીય ખૂબસૂરત અભિનેત્રીઓ આવી છે. તેની ખૂબસૂરતી જોતા જ બને છે. જો કે કેટલીય એક્ટ્રેસ એવી પણ છે જેણે વધુ આકર્ષક અને ખૂબસૂરત થવા માટે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનો સહારો લીધો છે. તો આવો આજે આપને હિન્દી સિનેમાની 6 એવી જ અભિનેત્રીઓ સાથે મુલાકાત કરાવીએ જે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવીને પહેલાની તુલનામા વધુ આકર્ષક થઈ ગઈ.

શિલ્પા શેટ્ટી
શિલ્પા શેટ્ટીને હિન્દી સિનેમાની સૌથી ફિટ અભિનેત્રીમાંથી એક મનાય છે. તો તેના અભિનયના પણ સૌ કોઈ કાયલ છે. 90ના દાયકાની મશહૂર એક્ટ્રેસ રહેલી શિલ્પા શેટ્ટીના પહેલાના લુકમાં અને અત્યારે ઘણો તફાવત દેખાય છે. હવે તે પહેલાના મુકાબલે વધુ ગોરી પણ થઈ ચૂકી છે. તેણે પોતાના નાકની સર્જરી પણ કરાવી છે. જ્યારે બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ પણ કરાવ્યું છે. જો કે શિલ્પાએ ક્યારેય તેને લઈને કોઈ નિવેદન નથી આપ્યું. પરંતું તસવીરોમાં તફાવત સ્પષ્ટ સમજી શકાય છે.

કંગના રનૌત
હવે વાત કરીએ હિન્દી સિનેમાની બેબાક, બિન્દાસ અને ખૂબસૂરત અભિનેત્રી કંગના રનૌતની. કંગનાને હિન્દી સિનેમામાં કામ કરતા અંદાજે 15 વર્ષનો સમય થઈ ચૂક્યો છે અને પોતાના દમ પર તેણે એક અલગ ઓળખ બનાવી છે. જોકે આ 15 વર્ષમાં તેના લુકમાં ઘણો બદલાવ આવ્યો છે. કહેવાય છે કે કંગનાએ પણ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનો સહારો લીધો છે. તસવીરમાં આ ફર્કને સ્પષ્ટ જોઈ શકાય છે.

સુષ્મિતા સેન
સુષ્મિતા સેન હિન્દી સિનેમાની એક મશહુર, સફળ અને ખૂબસૂરત અભિનેત્રી છે. 90ના દાયકામાં સુષ્મિતાએ કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. આજે પણ તેની લોકપ્રિયતા કોઈ ઓછી નથી. કહેવાય છે કે સુષ્મિતા સેને પણ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટનો સહારો લીધો છે. હાલ સુષ્મિતા ખુદથી 15 વર્ષ નાના તેના બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે સંબંધને લઈને ચર્ચામાં છે. 45 વર્ષની ઉંમરમાં પણ એક્ટ્રેસ કુંવારી છે.

શ્રીદેવી
શ્રીદેવીને હિન્દી સિનેમાની પહેલી મહિલા સુપરસ્ટાર હોવાનું ગૌરવ પ્રાપ્ત છે, પરંતું દુર્ભાગ્ય છે કે વર્ષ 2018માં આ દિગ્ગજ અભિનેત્રીનું નિધન થઈ ગયું. પોતાના ડાન્સ, અભિનય, ખૂબસૂરતીથી દરેક દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવનારી શ્રીદેવીએ પણ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું હતું. એટલું જ નહીં તેણે પોતાના નાકની સર્જરી કરાવી હતી. જો કે દિવંગત એક્ટ્રેસે તેને લઈને ક્યારેય કંઈ કહ્યું નથી.

આયશા ટાકિયા
આયશઆ ટાકિયાએ તો સર્જરી કરાવીને પોતાના લુકને પૂરી રીતે બગાડી લીધો હતો. ન માત્ર આયશાએ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવ્યું છે પરંતું પોતાની લિપ્સ સર્જરીને લઈને તે ખૂબ ચર્ચાનો વિષય બની હતી. જો કે તેની લિપ્સ સર્જરી બગડી ગઈ હતી અને તસવીરોમાં તે તફાવત સ્પષ્ટ દેખાતો હતો. તેની અત્યારની અને જૂની તસવીરોને જોઈએ તો તેમાં તફાવત સ્પષ્ટ નજરે પડે છે.

બિપાશા બસુ
બિપાશા બસુનું નામ પણ આ યાદીમાં સામેલ છે. બિપાશા ક્યારેક એવરેજ ફિગરની સાથે નજરે પડતી હતી. જો કે સમય બદલાયાની સાથે તેના બ્રેસ્ટમાં પણ બદલાવ આવ્યો. ફિલ્મોમાં એંટ્રી લેતાની સાથે બિપાશા પરફેક્ટ ફિગર ફ્લૉન્ટ કરતી નજરે પડી હતી. જો કે બિપાશાએ પણ ક્યારેય પોતાના બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટને લઈને કંઈ કહ્યું નથી.

error: Content is protected !!