આ અભિનેત્રીનો MMS થયો લીક, ઈંટરનેટ પર મચી ગઈ સનસની, ચાહકો મોં મા આંગળા નાંખી ગયા

ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ફેમસ થવાના જ્યાં કેટલાક ફાયદા છે ત્યાં કેટલાક નુકસાન પણ છે. આપને પૈસા અને ફેમ તો મળી જાય છે. પરંતું ઘણીવાર તમારી બદનામી પણ થતા મોડું નથી થતું. ખાસ કરીને ફિલ્મ ઈંડસ્ટ્રીમાં હીરોઈનોના પ્રાઈવેટ વીડિયો(MMS) લીક થવાના ચાંસ વધી જાય છે. હાલ ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આ વિષયને લઈને હલચલ મચી છે. થોડા દિવસ પહેલા જ ભોજપુરી અભિનેત્રી ત્રિશાકર મધુનો એક MMS વાયરલ થયો હતો. આ વીડિયોએ ખૂબ ચર્ચાઓ જગાવી હતી. હવે વધુ એક ભોજપુરી અભિનેત્રીનો MMS લીક થવાની ખબર સામે આવી રહી છે.

ભોજપુરી એક્ટ્રેસ પ્રિયંકા પંડિતનો પ્રાઈવેટ વીડિયો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેને જોઈને ભોજપુરી ઈંડસ્ટ્રી પણ હેરાન છે. વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર એક્ટ્રેસને ખૂબ ટ્રોલ પણ કરાઈ રહી છે. તો કેટલાક મીડિયા રિપોર્ટ્સ એ દાવો કરે છે કે પ્રિયંકાનો આ વીડિયો જૂનો છે. તો એક સાથે બે અભિનેત્રીઓના MMS લીક થવા પર ભોજપુરી ઈંડસ્ટ્રી પર પણ સવાલ ઉઠી રહ્યા છે.

આ વીડિયો લીક થયા બાદ પ્રિયંકાનું પણ તેના પર રિએક્શન આવ્યું છે. તેણે આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે વીડિયોમાં દેખાતી યુવતી હું નહીં પરંતું બીજું કોઈ છે. આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે. સૂત્રોનું માનીએ તો પ્રિયંકાએ તેને લઈને ફરિયાદ પણ દાખલ કરાવી છે.

આ બાજુ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ પ્રિયંકાને લોકો ખુબ ટ્રોલ કરી રહ્યા છે. તેના વિશે કેટલીય ગંદી અને ભદ્દી કમેંટ્સ પણ કરાઈ રહી છે. દિલચસ્પ વાત એ છે કે આ પહેલા જ્યારે ત્રિશાકર મધુનો MMS લીક થયો હતો ત્યારે તેણે પણ પ્રિયંકાની જેમ જ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે મને કોઈ બદનામ કરવાની કોશિશ કરી રહ્યું છે. બંને એક્ટ્રેસ દ્વારા સરખી વાત બોલાઈ રહી છે. ત્યારે લોકો હવે ભોજપુરી ઈંડસ્ટ્રીને પણ શંકાની નજરથી જોઈ રહ્યા છે.

કામની વાત કરીએ તો પ્રિયંકા પંડિતે 2013માં પોતાના કરિયરની શરુઆત કરી હતી. ત્યારે તે ફિલ્મ જીના તેરી ગલીમાં જોવા મળી હતી. તેના બાદ તેણે તોડ દે દુશ્મન કી નલી રામ ઔર અલી, પવન પુત્ર, ઈચ્છાધારી અને આવારા બાલમ જેવી કેટલીય ફિલ્મો કરી. આ ઉપરાંત તે દિલ મત દેના મેરી સૌતન કો અને પાંચ મેહરિયા જેવી ભોજપુરી ફિલ્મોમાં કામ કર્યું. તેની વધુ ભોજપુરી ફિલ્મો પણ આવવાની છે જેનું અનાઉંસમેંટ થવાનું બાકી છે.

બૉલીવુડ અને સાઉથ ઈંડિયન ફિલ્મો બાદ ભોજપુરી ફિલ્મ ઈંડસ્ટ્રી પણ એક મોટું માર્કેટ છે. તેને પણ કેટલાય લોકો જૂએ છે. તેમાં કામ કરનારા સ્ટાર્સની લાઈફ પણ આલિશાન હોય છે. ભોજપુરી ફિલ્મોમાં દેસી ગ્લૈમર વધુ હોય છે. ખાસ કરીને એ ફિલ્મોના ગીત અને હૉટ અભિનેત્રીઓ દરેકને પસંદ આવે છે. ત્યારે બે અભિનેત્રીઓના MMS લીક થવાથી ફૈંસ પણ હેરાન છે. આ પૂરા મામલે તમારો શું મત છે તે અમને ચોક્કસ જણાવો..

error: Content is protected !!