16 વર્ષની છોકરીને પોર્ન વીડિયો જોવાની લાગી ગઈ લત, બની ગઈ પ્રેગનેંટ, જાણો કેવી રીતે?

આજના સમયમાં અમુક ખબરો અને ઘટનાઓ એવી હોય છે જેના પર એક ક્ષણ માટે તો વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય. આપણું મન માનવા તૈયાર જ ન થાય કે આવું પણ થઈ શકે. પરંતું ફરી દિલ પર પથ્થર રાખીને આપણે એ વાતને સ્વીકારવી પડે છે. આજે અમે આપને એવી જ એક ઘટના વિશે કહીશું જેના વિશે જાણ્યા બાદ આપને વિશ્વાસ નહીં થાય પરંતું અંતમાં તમારે એ માનવું જ પડશે.

વાત છે એક 16 વર્ષની યુવતી ગર્ભવતી થયાની. તે ચોરી-છુપે દબાવ બનાવીને પોતાના ભાઈ સાથે સંબંધ બનાવતી હતી અને હવે પરીણામ એ છે કે સગીર વયની આ છોકરી 5 માસથી ગર્ભવતી છે. એટલું જ નહીં તે છોકરી ગંદા વીડિયો પણ જોતી હતી અને સાથે તેના ભાઈને પણ આવું કરવાનું કહેતી હતી. ક્યારેક-ક્યારેક તેની સાથે પણ આ સગીર છોકરી અશ્લીલ વીડિયો જોતી હતી.

આ મામલો મુંબઈનો છે અને મુંબઈની કરાર પોલીસના હાથમાં આ કેસની બાગડોર છે. કરાર પોલીસે જાણકારી આપતા કહ્યું કે તેમને જાણકારી મળી હતી કે એક હોસ્પિટલમાં માત્ર 16 વર્ષની છોકરી ગર્ભવતી મળી આવી છે. સૂચના મળતા જ પોલીસ છોકરીને મળવા પહોંચી અને તેની પૂછપરછ કરવા માટે ગઈ. છોકરીએ પૂછપરછમાં કહ્યું તે સાંભળીને પોલીસના રુંવાડા પણ ઉભા થઈ ગયા

કરાર પોલીસને આપેલા નિવેદનમાં સગીર યુવતીએ કહ્યું કે ગત કેટલાક દિવસથી તેને અશ્લીલ વીડિયો જોવાની ખરાબ લત લાગી ગઈ હતી. તે તેના નાના ભાઈ સાથે પોતાના ઘરમાં પલંગની નીચે સૂતી હતી અને ખુદ તો અશ્લીલ વીડિયો જોતી હતી સાથે તેના ભાઈને પણ દેખાડતી હતી.આ દરમિયાન તે તેના નાના ભાઈની સાથે શારીરિક સંબંધ બનાવવા લાગી. તેના માટે તે પોતાના 13 વર્ષના ભાઈ પર દબાણ કરતી હતી અને પરિણામ એટલું ખરાબ નિકળ્યું કે હવે 16 વર્ષની ઉંમરમાં આ યુવતી 5 માસથી ગર્ભવતી છે.

સગીર યુવતી હાલ હોસ્પિટલમાં દાખલ છે. તો પોલીસ તેના આરોપી ભાઈને સુધાર ગૃહ મોકલી દીધો છે. યુવતીના બાદ પોલીસે આ કેસમાં 13 વર્ષીય ભાઈની પણ પૂછપરછ કરી અને તેણે કહ્યું કે બહેન જબરદસ્તી સંબંધ બનાવતી હતી અને મનાઈ કરવા પર તેની સાથે મારપીટ કરતી હતી. આરોપી સગીર યુવકે કહ્યું કે બહેન તેની એવી ધમકી આપતી હતી કે તે એવું નહીં કરે તો તે બધાને કહી દેશે. દબાણમાં અને શરમના ડરમાં મજબૂરીથી તેને આવું કરવું પડતું હતું.

error: Content is protected !!